કરો કૃપા મુરારી ત્રીભુવન તારી
હે ભગવાન ભોળાનાથ આવી કરો કૃપા તમારી,,,
આવ્યો બાળક વરસાવો શદાશીવ કૃપા તમારી...
હે મહાદેવ મારા ભોળાનાથ કરો કૃપા તમારી,,,
હું નેત્ર હીન વરી તમેં ત્રીનેત્ર ધારી કરો કૃપા તમારી...
બ્રહ્મ મુરારી ત્રીભુવન તારી કરો કૃપા તમારી,,,
બગડ્યો છે ભવ મારો શીવ કરો કૃપા તમારી...
મારી શક્તિ થી કરી છે ભક્તિ કરો કૃપા તમારી,,,
હે શીવ ન કદ છે ન મારી કાઠી કરો કૃપા તમારી...
અંનંત બ્રહ્માંડ ના અણું અણું મહીં કૃપા તમારી,,,
રોમે રોમે આપજો શીવ ભક્તિ ને શીવ કૃપા તમારી...
સંઘાર વર્ષાબેન ડી ગાલા (વાસુદેવ)
0 Comments