મારા શબ્દો

 મારા શબ્દો


શબ્દો બોલી ગયા પછી પાછા વળતા નથી,

એટલે જ સમજી વિચારીને બોલવું,

કહેવત છે ને કે ન બોલવામાં નવ ગુણ,

એટલે જ કદાચ મૌન રહેવું સારું હોય છે,

શબ્દો કીમતી છે,એને સાચવી રાખો,

ખોટી જગ્યાએ વાપરશો તો એ વેડફાશે,

યોગ્ય જગ્યાએ વાપરશો તો,

હીરા ની જેમ અમૂલ્ય બનશે,

આ જ તાકાત છે શબ્દો ની.


માધવી 

0 Comments