શબ્દ ની પણ એક અલગ મજા છે..??
શબ્દ થી કોઈને હસાવી પણ શકાય, અને
શબ્દ થી કોઈને રડાવી પણ શકાય..
શબ્દ થી ઝગડા પણ કરાવી શકાય, અને
શબ્દ થી સમજાવી પણ શકાય..
શબ્દ થી હૈયામાં ઉતરી પણ શકાય છે, અને
શબ્દ થી જ હૈયે થી ઉતરી પણ શકાય છે
શબ્દ થી કોઈને ગાર પણ કહેવાય ??
શબ્દ થી ગીતાનો સાર પણ કહેવાય..
શબ્દ મરહમ પણ બની શકે
શબ્દ જખમ પણ બની શકે 🙏
શબ્દો છે તો હું છું ~ ભરત સંઘાર
0 Comments