મહાદેવજી નો નંદી બોલે

 "મહાદેવજી નો નંદી બોલે"


મહાદેવજી નો નંદી બોલે 

નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


મહાદેવજી નું ડમરું બોલે

નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


મહાદેવજી નું ત્રિશૂળ બોલે

નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


મહાદેવજી નો રુદ્રાક્ષ બોલે

નમઃ શિવાય ૐ નમઃ શિવાય 


મહાદેવજી ના ગણો બોલે

નમઃ શિવાય ૐ નમઃ શિવાય


મહાદેવજી ના ભક્તો બોલે

નમઃ શિવાય ૐ નમઃ શિવાય.


ધૃતિ સોની (વડોદરા)

0 Comments